અધવથાચો ડુંગરો ને દવલાગ્યો ભેકાર
સળગ્યો ચૂડી ચાંગ્લો ને પંખી કરે પુકાર
કાલા ગેગન ને હોશી કે સૂરજ પોડી ગયું
સૂરજ પોડી ગ્યો કારી વાધલી નીસે જે સૂરજ પોડી
ગયું સૂરજ પોડી ગ્યો
હડવે બોલો
માર
માર રામ રે આડવે બોલો માર રામ હીંડે બોલો માર રામ
એતો કાલી રે પછેડી અંગે પોડી ગયો સૂરજ પોડી ગયો
ધર્તિ નુસહાગ લુટાયો ને કરકંકણ નંધવાયા
ને ભાલે ભરે તાકુંકું તીલક રુધિરથી ભુસાયા
એમો ને જીવ તી મેલે ને જીવ ક્યાં જોડી ગયું સૂરજ પોડી ગયું
કારા ગગન ને ઓશી કે સૂરજ પોડી ગયું સૂરજ પોડી ગયું