ગોરા રે પિરાની તમને
આણરે હોશુડલા તમે સતરે બોલો રે નઈ તર મત બોલો
ગોરા રે પિરાની તમને આણરે હોશુડલા તમે
સતરે બોલો રે નઈ તર મત બોલો
આર્સુંપર હોશુડલા તમને હોશુડલા તમે
અંબર વોર્શેને ગાજ ગાજેરે હાસ
દાદુર કરે કિલો હે ગુરુજી મારા
દાદુર કરે કિલો લરે
કંઠરે વિનાની એક કોયલ બોલે બોલે
માધુરાતે બોલે રે બોલે રે બોલે રે જીણા
મોરરે છુડલા તમે સત બોલો રે નઈ તર મત બોલો
સત રે બોલો રે નઈ તર મત બોલો
સત બોલો ઔર્યા દારું તો સ્તરાં
કાલે કહહતર દિઘારીત સત છુડલો છું તર તર જાગારા
ભોણ રે વાદોળ રે વે વર્ષાદ યાવે રે હા ગટડામ પ્રગ્ટ્યા ત્યાતો બાણ હે ગુરુજી મારા
ગટડામ પ્રગ્ટ્યા ત્યાતો બાણ રે પડ્યુ એક મૂદ મારા ગુરુજી ના વચમે વચને
શવારે કરુણનું એનું મુલરે હે છુડલા તમે
સત બોલો રે નઈ તર મતબોલો
શત રે બોલો રે નઈ તર મતબોલો
ગુરુજી નિરેણી ને સત પરવા જારે હાં
સત નારે ઉંગ્યા ત્યાં તોછું
હે ગુરુજી મારાં
સત નારે ઉંગ્યા ત્યાં તોછું
રહે કંચન પાક્યા હે જી
બવફળ લાગ્યા લાગ્યા
બેરે કોઈ ચથું રશુ જાણ રે હે શુડલા તમે
સત બોલો રે નાઈ તર મતરે બોલો
સત રે બોલો રે નાઈ તર મતરે બોલો
બાવને યોક્ષરવે કોઈ ભૂજેરે હાં
એક નૂરે જ્રેયા માત્યાં
હે ગુરુજી મારા એકનું દરે આમાં ત્યાન રે
જોદા પ્રતાપે બણે રે બવાની દા
એકરે યક્ષરમાં એનું નામરે હે છુડલા તમે
સત બોલો રે નઈ તર મત બોલો
સત રે બોલો રે નઈ તર મત રે બોલો
બોરા રે ભિરાની તમને આણ રે હે છુડલા તમે
સત બોલો રે નઈ તર મત બોલો
સત રે બોલો રે નઈ તર મત રે બોલો